• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

હોર્મુઝમાં જહાજ પર હુમલો : 11 ભારતીયને ઈજા

પનામાના ધ્વજવાળાં જહાજ પર 19 ભારતીય ક્રૂ હતા સવાર : ભારતે વ્યક્ત કર્યો તીવ્ર વિરોધ

દુબઈ, તા. 6 : ઓમાનના દરિયાકાંઠા નજીક હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલાં વાણિજ્યિક જહાજ પર હુમલો કરાતાં ચાલકદળના 11 ભારતીયને ઈજા પહોંચી હતી. પનામાનો ધ્વજ ધરાવતા આ જહાજ પરના 19 ક્રૂસભ્યમાંથી 17 ભારતીય હતા. વિદેશ મંત્રાલયે હુમલાની ઘટનાની જાણકારી આપવાની સાથે તેને કડક શબ્દમાં વખોડયો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, એમટી ઓન પીસ નામનું.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ