ગયા વર્ષે શરૂ થયેલી સિરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી-2 હવે પૂરી થશે. આ સિરિયલથી સ્મૃતિ ઈરાનીએ નાના પરદે પુનરાગમન કર્યું હતું. તેણે ફરી તુલસી તરીકે જોવા મળી હતી. આ ઉપરાંત, અમર ઉપાધ્યાય, હિતેસન તેજવાની, ગૌરી પ્રધાન, શક્તિ આનંદ, રિતુ સેઠ ચૌધરી, કોમલિકા ગુહા ઠાકુરતા અને રવિ ગુપ્તા જેવા કલાકારો આ સિરિયલમાં છે. જોકે, હવે તેના સ્થાને સુપરનેચરલ ડ્રામા અપ્સરા.....