• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

ક્રેડિટ સોસાયટીની મિલકત જપ્ત કરવા ટાસ્ક ફૉર્સ બનાવાશે

ડાયરેક્ટરો, અધિકારી અને ગૅરંટરો પાસેથી વસૂલી થઈ શકશે : ખાતેદારોને રૂપિયા પાછા મળવાની આશા બંધાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : આર્થિક મુશ્કેલીમાં મુકાયેલી મહારાષ્ટ્રની 469 કો-અૉપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં ફસાયેલા રૂપિયા વસૂલવા માટે રાજ્ય સરકારે ટાસ્ક ફૉર્સ અથવા તાલુકા સ્તરની કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે. આ કમિટી ક્રેડિટ સોસાયટીને આર્થિક નુકસાન કરનારા ડિરેક્ટરો અને લોનની વસૂલી કરવામાં નિષ્ફળ રહેનારા અધિકારી અને સભ્યોની મિલકત જપ્ત કરવા અને લીલામીની પ્રક્રિયા ઝડપી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ