• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

કાશ્મીરમાં છુપાયા હતા 600 બાંગ્લાદેશ ઘૂસણખોર

150ના દેશનિકાલની કાર્યવાહી શરૂ : બંગાળ મોકલી દેવામાં આવ્યા

નવી દિલ્હી, તા. 6 : જમ્મુ-કાશ્મીર પ્રશાસને ગેરકાયદેસર રીતે રાજ્યમાં રહેતા 150 બાંગ્લાદેશી નાગરિકોનાં દેશનિકાલની કાર્યવાહી હાથ ધરી છે. તેમને પશ્ચિમ બંગાળ મોકલવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસની મદદથી વહીવટીતંત્રે સમગ્ર કાશ્મીર ખીણમાં એક સર્વે હાથ ધર્યો હતો. તેમાં આશરે 600 બાંગ્લાદેશી નાગરિકો કથિત રીતે ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર,.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ