• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

કૅપ્ટન સ્મિત મચ્છરે સસ્મિરા ઈન્સ્ટિટયૂટનું ગૌરવ વધાર્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : સસ્મિરા ઈન્સ્ટિટયૂટ અૉફ મૅનેજમેન્ટ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ સેંટરમાંથી 174 પ્રવાસીના જીવ બચાવનારા ફ્લાય દુબઈના ગુજરાતી કૅપ્ટન સ્મિત મચ્છરે ગ્રૅજ્યુએશન કર્યું હતું. સસ્મિરા ઈન્સ્ટિટયૂટ માટે આ ખૂબ ગૌરવ અને આનંદની ક્ષણ છે. કૅપ્ટન સ્મિતે અપ્રતીમ સાહસ અને દૃઢ સંકલ્પથી ઉડ્ડયન ક્ષેત્રમાં ઉલ્લેખનીય ઉપલબ્ધિ મેળવી છે. કૅપ્ટન સ્મિત મચ્છરે 2003થી 2006 દરમિયાન સસ્મિરા ઈન્સ્ટિટયૂટમાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ