અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 6 : મલેશિયામાં
પામતેલના વધતો સ્ટોક અને ક્રૂડના નબળા ભાવને લીધે પામ વાયદામાં મંગળવારે ઘટાડો નોંધાયો
હતો. મલેશિયન પામતેલનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 18 રીંગીટ ઘટીને 4560ની સપાટીએ બંધ થયો
હતો. રોઈટર્સના સર્વે મુજબ મલેશિયામાં પામતેલની ઈન્વેન્ટરી સપ્ટેમ્બરમાં સર્વકાલીન
ઉંચી સપાટીએ પહોંચવાની ધારણા છે. કારણ કે ઉત્પાદનમાં વધારો અને બીજી તરફ નબળી.....