• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

શૅર ટ્રાડિંગ ફ્રૉડમાં બૅન્ક એકાઉન્ટ પૂરા પાડનારા માલવણીના બે યુવકો ઝબ્બે

મુંબઈ, તા. 6 : શૅરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી બોરીવલીની 25 વર્ષીય યુવતી સાથે થયેલી રૂા. 11 લાખની છેતરાપિંડીના કેસમાં મુંબઈના નોર્થ રિજનલ સાયબર સેલે માલવણીમાંથી બે શખ્સોની ધરપકડ કરી છે. ટેલિગ્રામ ગ્રૂપ દ્વારા વિશ્વાસ કેળવી યુવતી પાસેથી રૂા. 11.02 લાખનું રોકાણ કરાવ્યા બાદ, રકમ ઉપાડવા માટે વધારાના રૂા. 15.5 લાખ ટૅક્સ પેટે માંગવામાં આવતાં યુવતીએ સાયબર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ