• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

દેશની પચાસથી વધુ એનિમલ વેલ્ફેર સંસ્થાઓના `વનતારા' સાથે ઐતિહાસિક કરાર

અનંત અંબાણીની સામુદાયિક પશુ-પ્રાણી કલ્યાણ માટે રાષ્ટ્રવ્યાપી પહેલ `ચૅમ્પિયન્સ અૉફ કેર' 

જામનગર, તા. 6 : વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને પ્રાણી કલ્યાણ પ્રત્યે સમર્પિત અનંત એમ. અંબાણીએ વ્યવહારુ અને ટકાઉ ઉકેલો દ્વારા સામુદાયિક પ્રાણી કલ્યાણને મજબૂત બનાવવા માટે વનતારાની નવી પહેલ `ચેમ્પિયન્સ ઓફ કેર'ની જાહેરાત કરી છે. આ પહેલ હેઠળ સમગ્ર ભારતમાંથી 50થી વધુ એવી પ્રાણી કલ્યાણ સંસ્થાઓને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ