વોશિંગ્ટન, તા. 8 : અમેરિકાએ ઘણી મોટી આઈટી કંપનીઓ સામે આકરી કાર્યવાહી કરી છે. જેમાં ભારતીય કંપનીઓ પણ સામેલ છે. અમેરિકી શ્રમ વિભાગે કંપનીઓને ગ્રીન કાર્ડ સંબંધિત પરમેનેન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ (પીઈઆરએમ)માંથી સસ્પેન્ડ કરી છે. આ કંપનીઓમાં કોગ્નિઝેન્ટ, ઈન્ફોસિસ, ટાટા, વિપ્રો, એચસીએલ......