• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

સીએસએમટી પર 321 ખુદાબક્ષો પાસેથી રૂા. 1.55 લાખનો દંડ વસૂલાયો

મુંબઈ, તા. 8 : છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર વગર ટિકિટે મુસાફરી કરતા મુસાફરો વિરુદ્ધ રેલવે પ્રશાસને કાર્યવાહી કરી છે. કમર્શિયલ અૉફિસરના માર્ગદર્શન હેઠળ સ્ટેશન પર 7 અૉક્ટોબર 2026ના રોજ સવારના સમયે ખાસ `સરપ્રાઈઝ ટિકિટ ચાકિંગ ડ્રાઈવ' હાથ ધરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ માટે રેલવેના......