• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

જીએસટી ચોરીમાં ધરપકડની સત્તા રદ

પ્રોસિક્યુશનની મર્યાદા વધારીને રૂા. પાંચ કરોડ કરાઈ

નવી દિલ્હી, તા. 8 - વેપાર-ઉદ્યોગ જગતને વહીવટી સતામણીમાંથી મુક્તિ આપવા અને વિશ્વાસ આધારિત કર વ્યવસ્થા સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ (જીએસટી) કાઉન્સિલે કર અધિકારીઓની ધરપકડ કરવાની સત્તા સંપૂર્ણપણે નાબૂદ કરી છે. ગુરુવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે યોજાયેલી.......