• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

શ્રીલંકન ટેસ્ટ ટીમના કૅપ્ટન તરીકે કુસલ મેન્ડિસ

કોલંબો, તા.8 : શ્રીલંકા ક્રિકેટમાં નેતૃત્વ પરિવર્તન થયું છે. અનુભવી ઓલરાઉન્ડર ધનંજય ડી સિલ્વાએ અચાનક ટેસ્ટ સુકાની પદ છોડયા બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ટોપ-ઓર્ડર બેટ્સમેન કુસલ મેન્ડિસને ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ડી સિલ્વાએ આગામી પેઢીના ખેલાડીઓને તક આપવાના આશય સાથે તાજેતરમાં જ બોર્ડને પત્ર.....