અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર 2021માં વિસ્ફોટકો ભરેલી એસયુવી ઊભી રાખવાના કેસમાં આરોપી ભૂતપૂર્વ પોલીસ ઈન્સ્પેક્ટર સચીન વાઝેએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની કોર્ટમાં જામીન મેળવવા માટેની અરજી કરી છે એની સુનાવણી દરમિયાન બૉમ્બે હાઈ કોર્ટે.......