• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

આજે ભારત - ઈન્ડિઝ વચ્ચે બીજી ટી20 મૅચ

પ્રથમ મુકાબલામાં ટીમ ઈન્ડિયાની જીત બાદ હવે સરસાઈ મજબૂત કરવા પર નજર

નવી દિલ્હી, તા. 8 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ભારતીય ટીમે વિજયી પ્રારંભ કરીને 1-0ની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી છે. હવે શ્રેણીની બીજી મેચ તા.9 ઓક્ટોબર, શુક્રવારના રોજ રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ......