• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

પૂર્વ પતિએ મેરી કૉમ પર ક્રિમિનલ ડિફેમેશન કેસ કર્યો

હાલમાં બિગ બોસ -20માં જોવા મળતી બૉક્સર મેરી કૉમ પર પૂર્વ પતિ ઓનરલે ક્રિમિનલ ડીફેમેશનનો કેસ કર્યો છે. ઓનરલે આરોપ મૂકયો છે કે, મેરીએ પોતાના પર ટેલિવિઝન અને પબ્લિક પ્લેટફૉર્મ પર કરેલી ખરાબ ટપ્પણીઓને લીધે તેમની છબિ ખરડાઈ છે. ઓનરલે ભારતીય દંડ સંહિતાની કલમ 356 હેઠળ આ કેસ કર્યો છે. આ કલમ માનહાનિના કેસમાં લાગૂ પડે છે. જો ઓનરલે મૂકેલા આરોપ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ