• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

આરબીઆઇએ ધિરાણદર 0.25 ટકા વધારી 5.5 ટકા ર્ક્યા

રિટેલ ફુગાવો વધવાનો અંદાજ બાંધ્યો

મુંબઈ, તા. 7 (એજન્સીસ) : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મોનેટરી પૉલિસી કમિટી (એમપીસી)એ બુધવારે ધિરાણદરમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કરીને તે 5.25 ટકાથી 5.5 ટકા ર્ક્યા છે. 5થી 7 અૉક્ટોબરમાં યોજાયેલી એમપીસીની આ બેઠકમાં રિઝર્વ બૅન્કે તેના તટસ્થ વલણને બદલાવીને જરૂરિયાત મુજબ ભાવિ બેઠકોમાં વ્યાજદર વધારવાનું વલણ અપનાવ્યું છે. રિઝર્વ બૅન્કે સ્ટેન્ડિંગ ડિપૉઝિટ ફેસિલિટી (એસડીએફ)નો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ