81 મિલિટરી ઍરક્રાફ્ટ અને ડ્રોન તબાહ થયાના રિપોર્ટ
વૉશિંગ્ટન, તા. 7 : અમેરિકા
અને ઈરાન વચ્ચે સૈન્ય સંઘર્ષ ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયો હતો. અંદાજીત આઠ
મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં બન્ને દેશને જાનમાલનું ભારે નુકસાન થઈ ચૂક્યું છે. આ દરમિયાન
કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ) તરફથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાને
યુદ્ધમાં ભારે નુકસાન થયું છે. સૈન્ય સંઘર્ષમાં અમેરિકાના ઓછામાં ઓછા 81 સૈન્ય એરક્રાફ્ટ
અને....