લક્ષ્યનો પીછો કરતા સદી ફટકારનારો પહેલો ભારતીય કૅપ્ટન બન્યો
નવી દિલ્હી, તા. 7 :
વેસ્ટ ઇન્ડિઝ સામે લખનઉમાં રમાયેલા ટી20 મેચમાં ભારતીય ટી20 કેપ્ટન શ્રેયસ અય્યરે સદી
કરીને ઇતિહાસ રચી દીધો હતો. અય્યરે માત્ર 43 બોલમાં નોટઆઉટ 102 રનની ઇનિંગ રમી હતી.
જેના કારણે ભારતે 172 રનનું લક્ષ્ય માત્ર 14.4 ઓવરમાં જ પાર પાડયું હતું. અય્યરે પોતાની
ઇનિંગની મદદથી વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ ધ્વસ્ત કર્યો.....