• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બૉમ્બ બ્લાસ્ટની ધમકી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 7 : અમદાવાદમાં ફરી એક વખત સંવેદનશીલ સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા ખળભળાટ મચી ગયો છે. ખાલિસ્તાની નેશનલ આર્મીના નામે ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસ અને બૉમ્બ ડિસ્પોઝલ તથા ડૉગ સ્ક્વૉડની ટીમો દોડતી થઈ હતી. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી મહિને યોજાનારા દિલજીત દોસાંજના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ