બંગાળનું નામ બદલવાની ચર્ચા અને આંધ્રમાં દુકાળની ચિંતા
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 7 : દેશના રાજકારણમાં બુધવારનો દિવસ સત્તા અને વિપક્ષ વચ્ચે વધતા ઘર્ષણની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનનાં 25 વર્ષ પૂર્ણ થવાને કારણે મહત્ત્વપૂર્ણ રહ્યો હતો. એક તરફ મોદીએ જાહેર જીવનમાં 25 વર્ષ પૂરાં થવાના અવસર પર વિકસિત ભારતના સંકલ્પનો પુનરુચ્ચાર કર્યો તો બીજી તરફ મતદારયાદીના સઘન પુન:નિરીક્ષણ એટલે કે એસઆઈઆરને લઈને દિલ્હીમાં વિપક્ષોનું.....