• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના આકલન માટે કેન્દ્રની ટુકડી આ સપ્તાહે મહારાષ્ટ્રમાં

ખેડૂતોને દિવાળી પહેલાં સહાય

મુંબઈ, તા. 7 (પી.ટી.આઈ.) : કેન્દ્ર સરકારની ટીમ મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત 32 જિલ્લા અને 265 તાલુકાની પરિસ્થિતિના આકલન માટે એકાદ દિવસમાં રાજ્યમાં આવશે તે 11મી અૉક્ટોબર સુધી અહેવાલ તૈયાર કરશે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ ખાતાના સહ સચિવ મુકતાનંદ અગ્રવાલના વડપણ હેઠળની વિવિધ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ