• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

સીઈસીની નિયુક્તિના કાયદા ઉપર ચુકાદો પાછો ખેંચવા સુપ્રીમમાં અરજી

નવી દિલ્હી, તા. 7 : મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી)ની નિયુક્તિની પ્રક્રિયામાંથી દેશનાં પ્રમુખ ન્યાયમૂર્તિ(સીજેઆઈ)ને બાકાત કરતાં કાયદા ઉપરનાં ફેંસલાને પરત ખેંચવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઈ છે. આ અરજી ઉપર સીજેઆઈ સૂર્યકાંતે સુનાવણીની તૈયારી દેખાડી છે. વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણને સીજેઆઈ સમક્ષ આ અરજી મૂકી હતી. તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે,....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ