• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

જીએસટી રિફન્ડ્સ 17 દિવસમાં ચૂકવવા અને રજિસ્ટ્રેશન ઝડપી બનાવવાનો પ્રસ્તાવ

નવી દિલ્હી, તા. 7 (એજન્સીસ) : ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) વ્યવસ્થાને વધુ સરળ અને વેપારીઓ માટે અનુકૂળ બનાવવા માટે જીએસટી કાઉન્સિલ તેની આવતીકાલની બેઠકમાં કરવેરાનું રિફન્ડ્સ તથા જીએસટીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ સુધારા અંગે વિચારણા કરે તેવી શક્યતા છે. તેમાં નિકાસકારો અને અન્ય પાત્ર કરદાતાઓને જીએસટી વળતર ઝડપથી મળે તે માટે વળતર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ