દેઓલાપુરમાં અશોક સિંઘલની જન્મશતાબ્દીની ઉજવણી
મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે ભારતના લોકોએ પોતાની પરંપરાઓનું પાલન કરવું જોઈએ અને સમાજ તથા વિશ્વના કલ્યાણ માટે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે બધાં માટે એક સાર્થક જીવન સુનિશ્ચિત કરવા માટે બધાંએ યોગદાન આપવું જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સ્વ. અશોક સિંઘલની જન્મશતાબ્દી નિમિત્તે નાગપુરમાં.....