• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

રશિયામાં મિથુન ચક્રવર્તીએ કર્યો `જિમી જિમી' પર ડાન્સ

અભિનેતા મિથુન ચક્રવર્તીની લોકપ્રિયતા ભારત સુધી સીમિત નથી. રશિયામાં તેના ડાન્સ અને ફિલ્મોનો અલગ જ ક્રેઝ જોવા મળે છે. હાલમાં 76 વર્ષની ઉંમરે મિથુનદા રશિયન ટીવી શોના મંચ પર પહોંચ્યો. તેના પ્રવેશ સાથે જ ફિલ્મ ડિસ્કો ડાન્સરનું જિમી જિમી ગીત વગાડવામાં આવ્યું. આ ગીત સાંભળતાં જ મિથુન પોતાની જાતેને રોકી શકયો નહીંઅને ડાન્સ કરવા લાગ્યો હતો. તેનો ડાન્સ કરતો વિડિયો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ