• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

વિદ્યાર્થીઓનો રાજકીય ઉપયોગ કરનારાને જવાબ અપાશે : ફડણવીસ

મુંબઇ, તા. 7 (પી.ટી.આઇ): મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સાચી ફરિયાદોનો નક્કર પગલાં દ્વારા ઉકેલ લાવવામાં આવશે પરંતુ વિદ્યાર્થીઓનો રાજકારણ માટે ઉપયોગ કરવામા પ્રયાસ કરનારાઓને રાજકીય શેલીમાં જવાબ આપવામાં આવશે. પછાત જાતિના વિદ્યાર્થીઓને તેમની ફરિયાદો કરતા વખતે રોકીને તેમની મુંબઇમાં અટકાયત કરવામાં આવી હોવાના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ