નવી દિલ્હી, તા. 7 : ભારતીય નાવિકોવાળાં જહાજ પર 48 કલાકમાં ત્રીજીવાર હુમલો થયો હતો. રશિયાના કાળા સમુદ્ર કિનારે એક અજાણ્યા અનમેન્ડ વેસલ (ડ્રોન) વડે કરાયેલા ભયાનક હુમલા બાદ લાઈબેરિયાના ધ્વજ હેઠળ જઈ રહેલા ઓઇલ ટેન્કર `એફ્રામેક્સ રિયો'માં આગનો મોટો ભડકો થયો હતો. બનાવને પગલે રશિયન કોસ્ટગાર્ડ અને ઈમરજન્સી ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે ચલાવવામાં.....