• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

આરબીઆઇનો નિર્ણય વેપાર વિકાસ માટે ચિંતાજનક : આઇએમસી

મુંબઈ, તા. 7 : રિઝર્વ બૅન્કની મોનેટરી પૉલિસીમાં  રેપો રેટ 25 બેઝિસ પૉઈન્ટ વધારી 5.5 ટકા કરવામાં આવ્યો તે દર્શાવે છે કે બાહ્ય જોખમ અને ફુગાવાના ચાલુ રહેલા દબાણે સ્થાનિક અર્થવ્યવસ્થાની નોંધપાત્ર શક્તિનું મહત્ત્વ વધાર્યું હોવાનું ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર (આઈએમસી)ના પ્રમુખ પ્રે. મહેન્દ્ર કે. ચૌહાણે જણાવ્યું છે. પૉલિસી રેપો રેટ 25 બેઝિસ પૉઈન્ટ વધારી 5.5 ટકા કરવાના નિર્ણય ઉપર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ