અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, શાળાની આડમાં ફ્રાન્સ ઉપર કબજો કરવાની કોશિશ
વોશિંગ્ટન, તા. 7 : અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં ચાલી રહેલા છાત્ર વિરોધ પ્રદર્શનો માટે મોટાપાયે
પઢરવાસીઓ અને ઈસ્લામને જવાબદાર ઠેરવ્યા છે. ટ્રમ્પે સાફ કહ્યું હતું કે આંદોલન શાળાની
સમસ્યાઓ માટે નથી પણ એક મોટા રાજનીતિક અને સાંસ્કૃતિક બદલાવની કોશિશ છે. ટ્રમ્પે પોતાના
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ ઉપર પોસ્ટ મારફતે કહ્યું હતું કે, ફ્રાન્સમાં
ચાલી રહેલું.....