• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

રાજ્ય સરકાર સ્પેશિયલ પબ્લિક સિક્યુરિટી ઍક્ટના સમર્થનમાં

મહારાષ્ટ્ર શહેરી નક્સલવાદીઓનું કેન્દ્ર

મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઈ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં શહેરી નક્સલવાદીઓનો પ્રભાવ વધી રહ્યો છે અને રાજ્ય માઓવાદીઓનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. શહેરી નક્સલવાદીઓનો વધતો પ્રભાવ જોતાં ગેરકાયદેસર અને વિધ્વંસક પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે એક વિશેષ કાયદાકીય માળખાની જરૂર હતી, એવું સ્પષ્ટ કરીને સરકારે 2024ના `મહારાષ્ટ્ર સ્પેશિયલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ