• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

ટ્રાફિકજામને લીધે સગર્ભાએ અૉટોરિક્ષામાં જ બાળકને જન્મ આપ્યો

ઉલ્હાસનગર, તા. 7 : મંગળવારે બપોરે ઉલ્હાસનગરમાં સરકાર સંચાલિત સેન્ટ્રલ હૉસ્પિટલમાં જઈ રહેલી એક 30 વર્ષીય સગર્ભાએ રસ્તામાં ટ્રાફિકજામનો સામનો કરવો પડયો હતો અને અૉટોરિક્ષામાં જ તેણે બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે રસ્તાઓ પર ભીડ અને ટ્રાફિક હોવાના કારણે કટોકટીથી આરોગ્ય સેવાઓ મેળવવામાં ખાસ કરીને પ્રસૂતિની પીડા અનુભવતી મહિલાઓને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ