કેર રેટિંગ્સે કંપનીનું રેટિંગ સુધારી `એએ' સ્ટેબલ કર્યું
મુંબઈ, તા. 8 : અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ. (એઈએલ) માટે નાણાકીય દૃષ્ટિએ મજબૂત સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કેર રાટિંગ્સે કંપનીનું ક્રેડિટ રાટિંગ સુધારીને `એએ' કરતા સ્ટેબલ આઉટલૂક આપ્યું છે, જે દર્શાવે છે કે વર્ષોથી સેવેલા નવા વ્યવસાયો હવે આવક આપવાના તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે. મૉર્ગન સ્ટેનલી આ મોડેલને ભારતનું.....