• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

વડા પ્રધાન મોદી 15મીએ એશિયન ગેમ્સના પદક વિજેતાઓને મળશે

ખેલાડીઓ અને કાચિંગ સ્ટાફને અભિનંદન પાઠવશે

નવી દિલ્હી, તા.8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15 ઓક્ટોબરે જાપાનના આઈચી-નાગોયા ખાતે સંપન્ન થયેલી 20મી એશિયન ગેમ્સના ભારતીય પદક વિજેતા રમતવીરો સાથે સીધો સંવાદ સાધશે અને તેમને પ્રોત્સાહિત કરશે. નવી દિલ્હી સ્થિત પીએમ આવાસ ખાતે મુલાકાત થશે. આ સમારોહ દરમિયાન વડાપ્રધાન મેડલ વિજેતા ખેલાડીઓ......