• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

જ્વેલરી શોરૂમનો સેલ્સમેન રૂા. 1.30 કરોડના દાગીના સાથે પલાયન

મુંબઈ, તા. 8 : મલાડ (પશ્ચિમ) સ્થિત એસ.વી. રોડ પર આવેલી એક જ્વેલરી શોરૂમનો માલિક પરિવાર સાથે રાજસ્થાન ગયો હતો ત્યારે તેના વિશ્વાસુ સેલ્સમેને રૂા. 1.30 કરોડના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે. દુકાન બંધ કરતી વખતે આરોપીએ મૂળ ચાવી પોતાની પાસે રાખી સહકર્મચારીને ખોટી.......