• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

વ્યાજદરમાં વધારો તથા વૈશ્વિક પ્રતિકૂળ સંજોગોના કારણે સેન્સેક્ષ 1045 પૉઇન્ટ્સ તૂટયો

 મુંબઈ, તા. 8 : વૈશ્વિક બજારોની સાથે ગુરુવારે ભારતીય બજારોમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્ષ 1045.46 પૉઇન્ટ્સ ઘટીને 71,593.24 પૉઇન્ટ્સ ઉપર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 371.25 પૉઇન્ટ્સ ઘટીને 22,231.80 પૉઇન્ટ્સ ઉપર.......