મુંબઈ, તા. 8 : બોરીવલી વિસ્તારમાં મસાજ સ્પાની આડમાં ધમધમતા દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે સફળ દરોડો પાડીને મોટા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. નેન્સી કોલોની સ્થિત એક ઇમારતના પહેલા માળે આવેલા સ્પા સેન્ટરમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ગુપ્ત બાતમી મળ્યા બાદ, પોલીસે વિશેષ ટીમ રચીને.....