તુમ તો ઠહેરે પરદેશી સાથ કયા નિભાઓગે ગીત યાદ છે? 90'ના દાયકામાં આ ગીત અત્યંત લોકપ્રિય થયું હતું અને બ્રેકઅપ થયા બાદ ખાસ આ ગીત સાંભળવામાં આવતું હતું. આ ગીત ઝહીર આલમે લખ્યું હતું. નાગપુરમાં ઝહીર આલમનું અવસાન થયું છે. તેમણે રચેલા ગીત તુમ તો ઠહેરેને અલ્તાફ રઝાએ સ્વર આપ્યો હતો અને હજુ આજે પણ.....