• મંગળવાર, 12 મે, 2026

14 વર્ષે `ઈશ્કઝાદે'ના પરમાની અનોખી ઉજવણી

અભિનેતા અર્જુન કપૂરે ફિલ્મ ઈશ્કઝાદેથી બૉલીવૂડ કારર્કિદીની શરૂઆત કરી હતી. તેણે આ વાતને 14 વર્ષ થતાં તેણે સોશિયલ મીડિયા પર ફિલ્મના દૃશ્યોના સ્કેચીઝ સાથે અનોખી ઉજવણી કરી હતી. 2012માં આવેસી ઈશ્કઝાદે બંગાળી ફિલ્મ દુજોનની હિન્દી રીમેક હતી. આમાં અર્જુને પરમાનું પાત્ર ભજવ્યું હતું અને આ પાત્રએ પોતાના....