પંજાબ કિંગ્સ સામે ત્રણ વિકેટે જીત
ધરમસાલા, તા.11 : આઇપીએલની
વધુ એક મહત્ત્વની મૅચમાં દિલ્હી કૅપિટલ્સે પંજાબ કિંગ્સને ત્રણ વિકેટે હરાવી સ્પર્ધામાં
અગ્રેસર થઇ છે. કિંગ્સના 20 અૉવરમાં પાંચ વિકેટે 210 રન થયા હતા અને એના જવાબમાં દિલ્હીના
કૅપ્ટન અક્સર પટેલના 30 બૉલમાં શાનદાર 56 રન અને ડેવિડ મિલરના 28 બૉલમાં 51ની મદદથી
ત્રણ વિકેટે મૅચ.....