• સોમવાર, 11 મે, 2026

તરબૂચ કાંડ : મૃત તરુણીએ 10મા ધોરણમાં 70 ટકા માર્ક્સ મેળવ્યા

મુંબઈ, તા. 10 : 26 એપ્રિલના તરબૂચ ખાધા બાદ માતા, પિતા અને નાની બહેન સાથે મૃત્યુ પામેલી 16 વર્ષની મોટી પુત્રી આયેશા (16) દોકડિયા જો જીવતી હોત તો શુક્રવારે જાહેર થયેલાં ધોરણ દસનાં પરિણામો જોઈને ચોક્કસ.....