• શનિવાર, 09 મે, 2026

દિલ્હી કૅપિટલ્સ સામે કોલકાતા નાઇટ રાઈડર્સનો આઠ વિકેટે વિજય

ફિન એલનની વિજળીક સેન્ચ્યુરી : દસ છગ્ગા, પાંચ ચોગ્ગા સાથે

અમારા પ્રતિનિધિ તરફથી

દિલ્હી, તા. 8 : ઇન્ડિયન પ્રીમિયર લીગની અહીં રમાયેલી 51મી મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે આજે દિલ્હી કૅપિટલ્સનો આઠ વિકેટે પરાભવ કર્યો હતો. દિલ્હી કૅપિટલે પ્રથમ બૅટિંગ કરીને 20 ઓવરમાં આઠ વિકેટના ભોગે......