• શનિવાર, 09 મે, 2026

ટીસીએસ કેસની ફરાર મહિલા કર્મચારી 27 દિવસે પકડાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : હિન્દુ મહિલા કર્મચારીઓનું શારીરિક શોષણ કરી તેમને ધર્માંતરણ માટે મજબૂર કરવાના નાસિકની ટીસીએસ કંપનીના પ્રકરણમાં 27 દિવસથી ભાગતી ફરતી કંપનીની કર્મચારી નિદા ખાનને પોલીસે છત્રપતિ સંભાજી.....