• શનિવાર, 09 મે, 2026

ટ્રમ્પની ઈરાનને નવી ધમકી સમજૂતી નહીં તો તબાહી

અમેરિકા જ યુદ્ધવિરામનો ભંગ કરે છે : તહેરાન

વૉશિંગ્ટન, તા. 8 : અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની બંધાયેલી આશા ફરી એકવાર ધૂંધળી થવા લાગી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ધમકી આપી છે કે, જો ઈરાન પ્રસ્તાવિત સમજૂતી ઉપર જલ્દી સહમતી.....