• શનિવાર, 09 મે, 2026

10 ઇન્ટરનેશનલ મૅચ રમનારો ખેલાડી ટીમ ઇન્ડિયાનો સ્પિન કોચ બનશે

હેડ કોચ ગંભીર અને ક્રિકેટ બોર્ડ સાથે બહુતુલેની બેઠક

મુંબઇ, તા. 8 : હેડ કોચ ગૌતમ ગંભીરની આગેવાનીમાં ટીમ ઇન્ડિયામાં મજબૂત સપોર્ટ સ્ટાફ છે. જેમાં બેટિંગ કોચ તરીકે સિંતાશુ કોટક, બોલિંગ કોચ તરીકે મોર્ને મોર્કલ અને ફિલ્ડીંગ કોચ તરીકે ટી. દિલીપ છે. ફક્ત સ્પિન કોચની......