• શનિવાર, 09 મે, 2026

તામિલનાડુમાં થલપતિ જોસેફના શપથ કે ‘ગ્રહણ’

ચેન્નાઇ, તા. 8 : તામિલનાડુમાં ચાર દિવસની રાજકીય અનિશ્ચિતતા બાદ આખરે 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ રૂપે ઊભરી આવેલા તમિલગાવેત્રી કડગમ (ટીવીકે) પક્ષની સરકાર રચાવાના સંજોગો.....