• શનિવાર, 09 મે, 2026

ટ્રમ્પે લાદેલા 10 ટકા ગ્લોબલ ટેરિફ ગેરકાયદે : યુએસ ફેડરલ કોર્ટ

વૉશિંગ્ટન, તા. 8 : અમેરિકામાં વ્હાઇટ હાઉસને બીજો એક ફટકો પડયો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા 10 ટકા ગ્લોબલ ટેરિફને અમેરિકાની ફેડરલ કોર્ટે અન્યાયી અને ગેરકાયદે ગણાવ્યું છે. ટ્રમ્પે આ નવા ટેરિફ ભારત.....