• સોમવાર, 11 મે, 2026

સ્વદેશી હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની દિશામાં ભારતની છલાંગ

નવી દિલ્હી, તા. 10 : ભારતે એવી મિસાઇલ ટેક્નોલોજીની દિશામાં મહત્ત્વની સફળતા મેળવી છે જે ભવિષ્યનાં યુદ્ધોની તસવીર બદલી શકે છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)એ હાઇપરસોનિક મિસાઇલ.....