• સોમવાર, 11 મે, 2026

21 વર્ષ જૂનો શું હતો સોહરાબુદ્દીનનો મામલો?

આ કેસમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને તડીપાર કરવામાં આવ્યા હતા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : ગૅન્ગસ્ટર સોહરાબુદીન શેખ, એની પત્ની કૌસર બી અને સાગરિત તુલસીરામ પ્રજાપતિના વર્ષ 2005માં ગુજરાતમાં એનકાઉન્ટર કેસનું ભૂત 21 વર્ષ બાદ સાત મે, 2026ના રોજ ફરી મુંબઈ હાઈ કોર્ટમાં.......