• સોમવાર, 11 મે, 2026

નર્સને પગાર ન ચૂકવનારા ડૉક્ટરની અમેરિકાથી આવતાં જ ધરપકડ કરો : કોર્ટ

મુંબઈ, તા. 10 : બૉમ્બે હાઈ કોર્ટે ઇમિગ્રેશન અધિકારીઓને ભાયંદર (પૂર્વ)માં હૉસ્પિટલ ધરાવતા એક ડૉક્ટરની અમેરિકાથી આવતાંની સાથે ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. ડૉ. મનોજ મઝુમદારે સપ્ટેમ્બર 2023માં નર્સને.....