• સોમવાર, 11 મે, 2026

આસામમાં ફરી હિમંતાની સરકાર

ગુવાહાટી, તા. 10 : આસામમાં ફરી એક વખત હિમંતા બિસ્વા સરમાનો મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે. રવિવારે આસામ વિધાનસભાના વિધાયક દળની બેઠક દરમિયાન ભાજપ અને એનડીએ સહયોગીઓના વિધાયકોએ......